Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપિલના કોમેડી નાઈટમાં જવું કૌટિલ્યને પડયું મોંઘુ

Webdunia
ગુરુવાર, 20 નવેમ્બર 2014 (14:34 IST)
ઘરૌંડા - ગૂગલ બ્વાય પંડિતના ઘરે ચોરોનો ધાવા બોલ્યું અને વિભિન્ન સમારોહમાં મળેલા સ્મૃતિ ચિન્હ સાથે ઘરના બીજા કીમતી સામાન ચોરી કરીને સાથે લઈ ગયા. કૌટિલ્ય પંડિતના દાદાએ પોલીસને ચોરીની સૂચના આપી છે પોલીસ તપાસ કરી રહી છે. 
 
કોહણ નિવાસી ગૂગલ બ્વાય કૌટિલ્યના દાદા પંડિત જયકિશન શર્માએ પોલીસમાં શિકાયત દાખલ કરાવી તે ત્રણ દિવસથી પૂરા પરિવાર સાથે કોમેડિયન કપિલ શર્માના કોમેડી નાઈટ વિદ કપિલની શૂટિંગમાં મુંબઈ હયેલા હતા અને ઘરના બીજા કોઈ નહી હતું. ઘરમાં ચોરી થવાની સૂચના તેના શાળામા અધ્યાપક સુશીલ કુમાર તેમને ફોન પર આપી. ત સમય તે કુંડળીમાં રૂકેલા હતા. 
 
કૌટિક્યના દાદાએ જણાવ્યું કે ચોરી ચોરીની સૂચના મળ્તા જ તે કોહળ પહુંચ્યા અને ઘરઆવીને જોયા તો ઘરની બારીના કાંચ ટૂટેલો છે અને ફ્રીજ ,ઈનવૃટર ,કંમ્પ્યુટર ,લેપટાપ, બે આઈપેડ સિલેંડર ગૈસના ચૂલ્હા એક નવા-જૂના વાસણના સેટ સાથે-સાથે કૌટિલ્યને જે પણ વિભિન્ન સમારોહમાં મળ્યા 15 થી 20 સ્મૃતિ ચિંન્હ કીમતી જ્કપડા સાથે બીજા ઘરના સામાન ગુમ છે. 
 
ઘરોડા થાનાના પ્રભારીએ જણાવ્યું કે કૌટિલ્યના દાદાએ શિકાયત કરી છે. પુલિસ તપાસ કરી રહી છે . ત્યાં કૌટિલ્ય પોતાના સ્મૃતિ ચિન્હ અને મળેલા સમ્માનના ચોરી થતા ઘણો દુખી છે. કૌટિલ્યની પ્યારી શૂટિંગ ગન પણ ચોર લઈ ગયા. જેથી કૌટિલ્ય માયૂસ છે કૌટિલ્યના પિતાએ જણાવ્યું કે કૌટિલ્ય જ્યારે પણ રમવાનું સમય મળતો તો તે ગનથી જ રમતા હતા. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments