Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્ટ ઓફ લિવિંગ ફાઉંડેશનને ધમકી

Webdunia
N.D
શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ ફાઉંડેશનને ફોન કરીને 42 કરોડ રૂપિયા આપવાની ધમકી આપવામાં આવી.

આ ધમકી ભરેલ કોલ કરનારા વ્યક્તિએ કહ્યુ કે આવુ નહી કરવામાં આવ્યુ તો સંગઠનની છબિ ખરાબ કરવામાં આવશે અને તેને બદનામ કરવામાં આવશે.

શ્રી શ્રી રવિશંકરે સચિવ ગિરિન ગોવિંદને મંગળવારે જણાવ્યુ કે અહી ફાઉંડેશનના ત્રણ સભ્યોના નામ ચાર દિવસ પહેલા કોલ આવ્યો હતો, બીજી બાજુ ચોથો કોલ અન્ય સભ્યની પાસે સોમવારે આવ્યો હતો.

તેમણે કહ્યુ કે અમે તાલાઘાટપુર પોલીસ સ્ટેશન અને રામનગરમ જિલ્લાના પોલીસ અધિક્ષકની પાસે પહેલા જ ફરિયાદ નોંધાવી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments