Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે કર્ણાટકમાં યેદૂરપ્પા બન્યા મુખ્યમંત્રી

Webdunia
શુક્રવાર, 30 મે 2008 (15:29 IST)
PIB

બેંગલૂ ર. ભારતીય જનતા પાર્ટીના નેતા બી એસ યેદૂરપ્પા આજે બપોરે 1.30 ક્લાકે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લીધા હતા. આ સાથે દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાં આજે પહેલી વાર ભાજપા સરકાર બની. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે બપોરે રાજ્યના સચિવાલયમાં આયોજીત શપત ગ્રહણ સમારોહમાં યેદૂરપ્પા સાથે 30 ધારાસભ્યો પણ શપથ લીધા હતા.

આ સમારોહમાં વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથ સિંહ પણ શામેલ થયા હતા. શિમોગા જિલ્લાના શિકારાપુર ક્ષેત્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બંગારપ્પાને પરાજીત કર્યા બાદ યેદિયુરપ્પા આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રીના શપથ લીધા હતા.
N.D

અંત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષના નવેમ્બર માસમાં ભાજપાએ ગઠબંધન સરકાર રચી હતી. પરંતુ દેવગૌડાના નેતૃત્વ વાળા સમૂહે સમર્થન પાછુ ખેંચી લેતાં તેમને રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

આ પહેલાં શપથ વિધિ સમારોહ ગુરૂવારે યોજાવાનો હતો પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં વિલંબ કરવાના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 110 બેઠકો પર વિજય થયો હતો. આ દક્ષિણ ભારતમાં કેસરિયા પક્ષની પહેલી સરકાર છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments