Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG ! દુર્ઘટનામાં મૃત્યુ પછી આ રીતે ઉઠી આત્મા

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2016 (14:34 IST)
આ ભયાનક ફોટો એ સિદ્ધ કરે છે કે ભૂતિયા આકારમાં ઉપર ઉઠતી એ માણસની આત્મા જે કે મોટરબાઈક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે. સનની પ્રતિનિધિ કોરી ચાર્લટનનો કહેવું છે કે આ  ફોટા એને ટ્રક ડ્રાઈવર સૉલ વાજક્વેજ એ ઉપલબ્ધ કરાવી છે જે કે મોટરબાઈકના સમયે દુર્ઘટમા સ્થળે બર્ટ ટી કોમ્બસ માંઉટેન પાર્કવે કેંઅટકીથી એમના ટ્રક દ્વારા પસાર થઈ રહ્યા હતા. 
 
એક ઘાતક દુર્ઘટના પછી ખેંચાયેલ આ ફોટો એ દર્શાવવા માટે પુરતો છે કે મૃતકની આત્માર  એનું શરીર છોડીને જઈ રહી છે. પૂર્વી કેંટકીમાં આ દુર્ઘટના મંગળવારે થઈ હતી અને એ પછી ડોક્ટરો અને રસ્તા કિનારે ઉભા લોકોએ માણસને  જોયો હતો જે કે દુર્ઘટનાના શિકાર થયો હતો.  
 
આ અજાણ્યો  માણસ રાજ્ય પોલીસનો  સિપાહી લાગે છે અને એક છાયા એના માથા પર લાંબા ટોપના ઉપર જતી જોવાય છે. દુર્ઘટના પછી રાજ્ય સરકારે  સિપાહીને તરત જ હોસ્પીટલ લઈ ગયા પણ ઘણો ગંભીર અકસ્માત હોવાને કારણે  એને બચાવી ન શક્યા.. સૉલને એમના ફેસબુક અકાઉંટ પર લખ્યુ છે કે કેમ્પટન અને સ્ટનન નાવક રસ્તા પર થયેલ  દુર્ઘટના હોવાથી થોડા પળ પહેલા મે આ તસ્વીર લીધી હતી. પછી કેમરાને જૂમ કરતા આ ફોટામાં આ છાયા જોવાઈ. 
ફેસબુક પર એમની પોસ્ટ પછી ઘણા લોકો એ લખ્યુ કે એવું લાગે છે કે દિવંગત માણસની આત્મા એમનું શરીર છોડીને જઈ રહી છે. એકે લખ્યું કે હું વિચારું છુકે આ ગુજરેલ માણસછે જે એ પોતાનું શરીરને જુએ છે. એક બીજા માણસે લખ્યું કે ભયાનક મુશ્કેલીમાં આ માણસની આત્મા જ છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments