Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આવી હશે 1000 રૂપિયાની નવી નોટ ? Viral થઈ તસ્વીર

Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (15:28 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીની જાહેરાત પછી બેંકો અને એટીએમની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. લોકો પૈસાની કમી સામે લડી રહ્યા છે અને 2000 રૂપિયાના નવા નોટ હાલ સીમિત માત્રામાં જ છે. આવામાં સોશિયલ મીડિયા પર એક હજાર રૂપિયાની નવી નોટને લઈને અફવાઓ ફેલાય રહી છે.  સોશિયલ મીડિયા પર એક હજારની નોટ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.  આ ફોટો પર specimen લખેલુ પણ દેખાય રહ્યુ છે. 
 
બીજી બાજુ બજારમાં 500 રૂપિયાની નોટ ખૂબ ઓછી આવી રહી છે.  500 અને 2000 રૂપિયાની વચ્ચે કોઈ નોટ ન હોવાથી છુટ્ટાની સમસ્યાથી પણ લોકોને બે-ચાર થવુ પડી રહ્યુ છે. 
 
જો કે અત્યાર સુધી આ ચોખવટ નથી થઈ શકી કે આ ફોટો સાચો છે કે કોઈ વ્યક્તિએ તેને આમ જ પોસ્ટ કરી દીધો છે. છતા પણ સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમે તમને બતાવી દઈકે 2000 રૂપિયાના નોટની તસ્વીરો સોશિયલ મીડિયા પર આમ જ વાયરલ થઈ રહી હતી. પછી તે સાચી સાબિત થઈ. 


(સાભાર - ટ્વિટર) 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments