Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલનો વીડિયો સંદેશ - બોલ્યા મોદીને કરુ છુ સલામ !!

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2016 (15:21 IST)
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પછી આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વીડિયો સંદેશ રજુ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સલામ કરી છે. આ વીડિયો સંદેશમાં કેજરીવાલે કહ્યુ કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈક જેવા પગલા માટે પીએમ મોદીને સલામ કરે છે. પીએમ મોદીએ પાકિસ્તાનને જમીન પર જવાબ આપ્યો છે. 
 
ગભરાઈ ગયુ છે પાકિસ્તાન 
 
આ સાથે જ કેજરીવાલે પાકિસ્તાનને ખરી ખરી સંભળાવતા કહ્યુ કે પડોશી દેશ હવે ગભરાયુ છે. તે ઈંટરનેશનલ મીડિયામાં ખોટુ બોલી રહ્યુ છે.  પીએમ મોદીને પાકિસ્તાનના આ દુષ્પ્રચારનો જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યુ કે અમે પ્રધાનમંત્રીના આ પગલામાં તેમની સાથે છીએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં મગફળી ખાધા પછી નાં કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકશાન

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

આગળનો લેખ
Show comments