Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 વર્ષ જ રહેશે કિશોર માનવાની વય - સુપ્રીમ કોર્ટ

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2013 (16:26 IST)
P.R
સુપ્રીમ કોર્ટમાં કિશોર ન્યાય કાયદામાં ફેરફાર માટે દાખલ અરજી રદ્દ થઈ ગઈ છે. સુપ્રીમ ક ોર્ટે અરજી એવુ કહીને રદ્દ કરી દીધી કે વર્તમાન કાયદામાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. નિર્ણય મુજબ કિશોર થવાની વય 18 વર્ષ જ રહેશે.

સુપ્રીમ કોર્ટે કિશોર માનવાની વય 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાનો ઈનકાર કરતા સંગીન આરોપોમાં લિપ્ત કિશોરોને કિશોર ન્યાય કાયદા અંતર્ગત સંરક્ષણથી વંચિત કરવા માટે દાખલ કરેલી અરજી આજે ફગાવી દીધી હતી.

ચીફ ન્યાયાધીશ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હીમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના પછી દાખલ તમામ જનહિત અરજીઓ ફગાવતા પોતાના નિર્ણયમાં કહ્યુ કે કિશોર ન્યાય કાયદામાં હસ્તક્ષેપની આવશ્યકતા નથી.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments