rashifal-2026

મોદીને વોટ કેમ આપ્યો ?

Webdunia
શનિવાર, 3 ડિસેમ્બર 2016 (12:22 IST)
રિપોર્ટર - તમે મોદીને વોટ કેમ આપ્યો ? 
મોદી ભક્ત - કારણ કે મોદી દેશનો વિકાસ કરશે ?
રિપોર્ટર - કેવી રીતે ?
મોદી ભક્ત - કારણ કે મોદીએ કહ્યુ છે ?
રિપોર્ટર - શુ કરશે મોદી ?
મોદી ભક્ત - જેવુ કે પાકિસ્તાન અને ચાઈનાની ખટિયા ખડી કરી દેશે... ભ્રષ્ટાચાર દૂર કરશે... મોંઘવારે ભગાડશે... 
રિપોર્ટર - આ બધુ કરશે પણ મારો સવાલ છે કે કેવી રીતે કરશે ?
મોદી ભક્ત - હવે કેવી રીતે કરશે એ તો મોદીજી જાણે..જો મારી પાસે આટલી બુદ્ધિ હોત તો હુ મોદીને વોટ કેમ આપતો ? 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

આગળનો લેખ
Show comments