rashifal-2026

ગુજરાતી જોક્સ - પછી બતાવીશ !!

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (12:18 IST)
છોકરો - ચાલ કારમાં બેસ 
છોકરી - કેમ ? 
છોકરો - પહેલા બેસ પછી બતાવીશ.. 
છોકરી કારમાં બેસી ગઈ 
છોકરો છોકરીને પોતાના ઘરે લઈ ગયો.. 
છોકરો - બેડરૂમમાં ચાલ.. 
છોકરી - (શરમથી) હાય હાય આજે મુડ શુ છે  ? 
છોકરો - પહેલા ચાલ પછી બતાવીશ.. 
છોકરો - હવે બેડ પર સૂઈ જા.. 
છોકરી - ઓ.. મા...તુ આજે મને પાગલ બનાવી દઈશ શુ !!! 
છોકરો - હવે ધાબળો ઓઢી  લે.. ! 
છોકરી -  ઓ માડી રે.... !! પણ તુ શુ કરવાનો છે ... 
છોકરો - ધાબળો ઓઢ તો ખરી પછી બતાવીશ.. 
 
હવે ધાબળામાં અંધારુ હતુ !.. છોકરાએ પોતાનો હાથ આગળ વધાર્યો અને..... 

.....
.....
.....
 
...... 


અને એક્સાઈટમેંટમાં બોલ્યો.... જો ... જો હુ નહોતો કે'તો કે મારા ઘડિયાળમાં લાઈટ દેખાય છે !!! 
.
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments