Publish Date: Wed, 10 Apr 2019 (10:53 IST)
Updated Date: Wed, 10 Apr 2019 (10:59 IST)
છોકરી - આવતીકાલે મારા લગ્ન છે અને પછી સુહાગરાત.. હવે કેમ આવ્યો તુ મારી લાઈફમાં પાછો ?
છોકરો - હુ તો એટલા માટે આવ્યો કારણ કે DJ નો ઓર્ડર અમને જ મળ્યો છે હવે શુ ઘંઘો પણ છોડી દઉ !!