ગુજરાતી જોક્સ - ઘરની નોકરાણી

બુધવાર, 10 એપ્રિલ 2019 (10:43 IST)
નોકરાણી - મેડમ મને દસ દિવસની રજા જોઈએ 
મેડમ - તુ દસ દિવસ રજા પર જઈશ તો તારા સાહેબનુ ટિફિન કોણ બનાવશે...તેમના કપડા કોણ ધોશે.. તેમને ટાઈમથી દવા કોણ આપશે... તેમની પથારી કોણ પાથરશે. 
 
નોકરાણી એ શરમાતા કહ્યુ - મેડમ તમે કહો તો હુ સાહેબને પણ સાથે લઈ જઉ !! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- બે માંથી ત્રણ થવાના