Publish Date: Tue, 09 Apr 2019 (16:59 IST)
Updated Date: Tue, 09 Apr 2019 (17:01 IST)
લગ્નના એક વર્ષ પછી પત્ની શરમાતા બોલી - સાંભળો, હવે આપણે બેમાંથી ત્રણ થવાના છીએ
પતિ -(ખુશ થઈને) શુ તુ સાચુ કહે છે ?
પત્ની - હા, હમણા જ મમ્મીનો ફોન આવ્યો હતો કે તે કાલે આવી રહી છે