Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમ અને રોમાંસ : યુવતીઓને કેમ ગમે છે લાંબી હાઈટવાળા પુરૂષો ?

Webdunia
જ્યારે વાત પ્રેમની આવે છે તો કદ મહત્વનું બની જાય છે. એક નવા અભ્યાસ અનુસાર ઊંચા કદના લોકોમાં જાતીય આકર્ષણ વધુ હોય છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે કોઇ કપલ કદમાં અંતર વિષે નક્કી કર્યા બાદ જ ચહેરા, વ્યક્તિ અને શરીરના આકાર વિષે વિચારે છે.

' ડેલી મેલ'માં પ્રકાશિત સમાચાર અનુસાર પુરુષ મહિલાઓને નીચી દ્રષ્ટિએ જોવા ઇચ્છે છે જ્યારે મહિલાઓને લાંબા કદના પુરુષો આકર્ષિત કરે છે. વૈજ્ઞાનિકોએ આ માટે એક આદર્શ દર પણ તૈયાર કર્યો છે. તેમના અનુસાર એક પુરુષે પોતાની પાર્ટનરની સરખામણીએ 1.09ગણા લાંબા હોવું જોઇએ. કે પછી એમ પણ કહી શકાય કે આ 1.09:1ના દરમાં હોવું જોઇએ.

પોલેન્ડના ડૉ. બી પવલોવસ્કી દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસને રોયલ સોસાયટીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર લોકો મોટેભાગે આ જ દરમાં પોતાના પાર્ટનર શોધે છે. અભ્યાસ અનુસાર 5 ફૂટ 8 ઇંચની ઊંચાઇ ધરાવતી મહિલા માટા આદર્શ સાથીનું કદ છ ફૂટ બે ઇંચ હોવું જોઇએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

આગળનો લેખ
Show comments