Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ ટિપ્સ - આ 10 વાતોથી પ્રથમ ડેટમાં ગર્લફેંડને ઈમ્પ્રેસ કરો

Webdunia
રવિવાર, 24 જાન્યુઆરી 2016 (16:00 IST)
જો તમે કોઈની સાથે પહેલી ડેટ પર જઈ રહ્યા છો અને  ઈચ્છો છો કે એ મુલાકાત પછી વારેઘડીયે તમને એ છોકરીને મળવાનો   અવસર મળે તો આ ટિપ્સને જરૂર અજમાવો આ 10 ઉપાયોથી પ્રથમજ ડેટમાં છોકરીને તમે દીવાનો બનાવી શકો છો... 
 
1. ડેટ પર ખાલી હાથ જવું સારું નથી ,તેથી તમે  ફૂલ લઈને જાવ. ફૂલ હંમેશા છોકરીઓને ગમે છે. 
 
2. નાની-નાની વાતનું ધ્યાન રાખો  ,જેમ કે ગાડીનું બારણું ખોલવું ,પહેલા તમે એમ કહેવું ,લિફ્ટમાંથી પહેલાં એને નીકળવા દો. તેમનું સમ્માન કરો. છોકરીઓને તેમને માન આપતા છોકરાઓ  વધુ ગમે  છે. 
 
3. પહેલી ડેટમાં છોકરીઓથી અંતર રાખો. તેમણે વારંવાર ટચ કરવાનો પ્રયત્ન ન કરશો. છોકરીઓને એવા છોકરાઓ  ખરાબ લાગે છે. જે પહેલી ડેટમાં જ તેમની નિકટ આવવાનો પ્રયત્ન કરે છે. 
 
4. ડાઈનિંગ ટેબલ પર વધારે વાત ન કરવી . જમતી વખતે ધીમે ખાવું . મોંઢામાં કોળિયો મુકી વાત ન કરવી. છોકરીઓ ડાઈનિંગ મેનર્સની પાકી હોય છે. જમતી વખતે જો તમારા મોંઢામાંથી અવાજ આવે તો સમજો તમારી આ પહેલી અને આખરી ડેટ છે. 
 
5. જમવાનો ઓર્ડર આપતા પહેલા છોકરીની પસંદ જરૂર પૂછી લો. 
 
6. છોકરી સાથે હંસી- મજાકની વાતો કરો. છોકરીઓને ફન લવિંગ છોકરાઓ ગમે છે. 
 
7. છોજરીની હોબી પર ચર્ચા કરો. તેમની પસંદ-નાપસંદ પૂછો. આટલુ જાણી લેવાથી તમને  એના માટે ગિફ્ટ પસંદ કરવામાં મદદ મળશે. 
 
8. ડેટિંગ વખતે બને તેટલુ ફોનથી દૂર રહેવું . જ્યારે એ તમારી સાથે સમય ગુજારે તો તમે ફોનની નોટિફીકેશન ચેક કરવામાં વ્યસ્ત ન રહેશો. . 
 
9. પહેલી ડેટ પર જ બીજી મુલાકાત વિશે વાત કરી લો. અને તેમની પસંદની જ્ગ્યા પૂછી બીજી ડેટ ત્યાં જ રાખવી. 
 
10.જતી વખતે તેનો  આભાર પ્રકટ કરી સીઓફ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments