rashifal-2026

હોલીનું ડ્રેસિંગ સેન્સ : હંમેશા ભૂકંપ પ્રૂફ બ્રા પહેરે છે

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2012 (10:24 IST)
P.R
પોતાના સેક્સી ડ્રેસિંગ સેન્સ માટે અને ક્લિવેજના શો ઓફ માટે જાણીતી હોલી વિલોગ્બીએ ખુલાસો કર્યો હતો કે હવે તે હંમેશા ભૂકંપ-પ્રૂફ બ્રા પહેરે છે.

31 વર્ષીય ટીવી પ્રેઝન્ટર હોલી ધ્યાન રાખવા માંગે છે કે જેવી રીતે છેલ્લે સીઆઈટીવીના કિડ્સ શો 'મિનિસ્ટ્રી ઓફ મેહેમ' દરમિયાન એક જોશભર્યા ડાન્સ દરમિયાન તેના લો કટ ટોપમાંથી તેનું એક સ્તન દેખાઈ ગયું હતું, તેવું તેની સાથે ફરીથી ન થાય.

તેણે કહ્યુ હતું કે, "આ કદાચ ટીવી પરની મારી સૌથી ક્ષોભજનક ક્ષણ હતી. "

" પણ મને એક મૂલ્યવાન શીખ મળી છે કે હંમેશા એક મજબૂત બ્રા પહેરવી જોઈએ. એક સમયે ભૂકંપ પણ આવી જાય તો પણ હું એક માત્ર એવી વ્યક્તિ હોવી જોઈએ જેના કપડાં સુરક્ષિત રહે."
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય