Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષકની ડિમાંડ : મારી સાથે સેક્સ કરો વધુ માર્ક્સ મેળવો

Webdunia
શનિવાર, 30 જૂન 2012 (12:12 IST)
P.R
ઈટાલીમાં એક શિક્ષકનું હલકું કૃત્ય સામે આવતા શાળામાં ભણતા બાળકોના વાલીઓમાં રોષ ભડકી ઉઠ્યો હતો. 46 વર્ષના આ શિક્ષકની વિદ્યાર્થીઓ સાથે જાતિય સંબંધ બાંધવા બદલ ધરપકડ પણ કરવામાં આવી છે.

આ શિક્ષક પર આરોપ છે કે તે વિદ્યાર્થીઓને પાસ કરવા બદલ તેમની પાસેથી સેક્સની ડિમાન્ડ કરતો હતો. પિઆસેંચા શહેરનો આ શિક્ષક સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂક દ્વારા અવયસ્ક વિદ્યાર્થીઓ સાથે સેક્સ મીટિંગ નક્કી કરતો હતો.

વળી, આ શિક્ષક દેખાવના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરતો હતો. જોકે, એક વિદ્યાર્થીએ તેની વાત ન માની તો શિક્ષક તેને ધમકાવવા લાગ્યો હતો. તેણે વિદ્યાર્થીને કહ્યું હતું કે તે અન્ય વિદ્યાર્થીઓને કહે કે તેણે ફેસબૂક પર મોકલવામાં આવેલા આમંત્રણને ખોટી રીતે લીધું છે.

જોકે, આ વિદ્યાર્થીએ શિક્ષકની વાત માનવાની જગ્યાએ પોતાના વાલીને તેની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી