Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓબામા ઓપિનિયન પોલમાં રોમનીથી આગળ

Webdunia
મંગળવાર, 7 ફેબ્રુઆરી 2012 (17:34 IST)
.
PTI
એક નવા ઓપિનિયન પોલમાં બતાવવામાં આવ્યુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પોતાના શક્યત રિપબ્લિકન ઉમેદવાર મિંટ રોમનીથી છ ટકા વોટથી આગળ છે.

વોશિંગટન પોસ્ટ અને એબેસી ન્યૂઝના સર્વેક્ષણના પરિણામ આવવાના એક દિવસ પહેલા જ ઓબામાએ કહ્યુ હતુ કે તેઓ બીજા કાર્યાલય માટે રાષ્ટ્રપતિ ચૂંટવવાના હકદાર છે. કારણ કે તેમણે દેશની અર્થવ્યવસ્થામાં સુધાર કરવામાં સફળતા મેળવી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

Show comments