Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે માર્યો બૈતુલ્લાહને - ઓબામા

વાર્તા
શનિવાર, 22 ઑગસ્ટ 2009 (12:41 IST)
P.R
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકી સેનાએ તહરીકે તાલિબાન પાકિસ્તાન પ્રમુખ બૈતુલ્લાહ મહસુદના આતંકને ખતમ કરી નાંખ્યો છે.

બૈતુલ્લાહ મેહસુદ અંગે ઓબામાની ટીપ્પણીથી એવું લાગી રહ્યું છે કે, તે એ અમેરિકી અધિકારીઓથી આગળ વધી ગયા છે જેમણે કહ્યું હતું કે, બૈતુલ્લાહના મોત અંગે 90 ટકા આશાવાદી છે કે તહરિકે તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ ગત 5મી ઓગસ્ટે કરાયેલા ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. જોકે હજુ સુધી આ મામલે સ્પષ્ટતા થઇ નથી.

ઓબામાએ એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમને પ્રથમવાર પાક્સિતાની સેનાનો આટલો સારો સહયોગ મળ્યો છે જે વર્તમાન સમયમાં આતંકવાદીઓ વિરૂધ્ધ સૌથી આક્રમક રીતે કાર્યવાહી કરી રહ્યું છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments