Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે ભારત પાસે કાશ્‍મીર, બાબરી મસ્‍જીદ, ગુજરાત અને મુઝફફરનગરનો બદલો લેઈશુ - આઈએસઆઈએસ

Webdunia
શનિવાર, 21 મે 2016 (11:15 IST)
બર્બર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ 22 મીનીટનો એક વિડીયો રજુ કરી ભારતમાં લોહી રેડવાની ધમકી આપી છે. અરબી ભાષામાં જારી એક વિડીયોમાં આઇએસઆઇએસમાં ભરતી થયેલા એક ભારતીય એન્‍જીનીયરીંગ છાત્રએ કહ્યુ છે કે, અમે ભારત પાસે કાશ્‍મીર, બાબરી મસ્‍જીદ, ગુજરાત અને મુઝફફરનગરનો બદલો લેશુ. 2014માં પોતાના ત્રણ સાથીદારો સાથે ભારતથી સીરીયા જઇને આ વ્‍યકિત ત્રાસવાદી સંગઠનમાં જોડાઇ ગયો હતો. ભારતમાં આંતક ફેલાવવા અને હુમલો કરવાની ધમકી તેમા આપી છે.
 
   વિડીયોમાં જણાવાયુ છે કે, ભારતમાં આઇએસઆઇએસ સ્‍થાનિક જેહાદીઓ થકી જ હુમલો કરાવશે. આઇએસઆઇએસ તરફથી ભારત અને દ.એશિયામાં રજુ કરવામાં આવેલા આ સૌથી પહેલો વીડિયો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments