Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video - એક સાઈકલ પર બેસાડ્યા નવ બાળકો !!

Webdunia
શનિવાર, 23 જાન્યુઆરી 2021 (15:04 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને મજા આવી જશે અને હેરાન થઈ જશો કે આવુ કેવુ શક્ય છે. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ નવ બાળકોને સાઈકલ પર બેસાડીને લઈ જઈ રહ્યો છે.  વીડિયો જોઈને લાગે છે કે તેણે સાઈકલમાં અલગ  કેરિયર લગાવ્યા છે જેથી બાળકો બેસી શકે. તેમની વાતચીત પરથી લાગે છે કે આ વીડિયો સાઉથના કોઈ સ્થળનો છે. 
 
 
તેમનો વીડિયો બનાવનારા તરફ બહા બાળકો ઉત્સુકતાથી જોઈ રહ્યા છે.   બાળકોને જોઈને એવુ નથી લાગી રહ્યુ કે આ રીતે બેસીને જવુ તેમને માટે કોઈ નવી વઆત છે. એવુ લાગે છે કે આ બધા શાળાએ જઈ રહ્યા છે કે પછી શાળાએથી આવી રહ્યા છે. આ વીડિયોને આઈપીએલ ઓફિસર દીપાંશુ કાબરાએ શેયર કરતા લખ્યુ છે કે આમની પર તો મોડર વ્હીકલ એક્ત હેઠળ દંડ પણ નથી લાગી શકતો. લોકો આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે કે કેવી રીતે તેણે બેલેંસ રાખ્યુ છે. અત્યાર સુધી તે 35 હજાર વાર જોઈ ચુકાયો છે. . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments