Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મહિલા ચાર વર્ષથી પેશાબ પી રહી છે, તેણે પોતે જ જણાવ્યું કારણ

Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (10:47 IST)
એક મહિલાએ એવો અજીબોગરીબ દાવો કર્યો છે કે જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાએ જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી પોતાનું યુરીન પી રહી છે. આટલું જ નહીં, તે દિવસભરમાં ચારથી પાંચ ગ્લાસ સુધી પોતાનો પેશાબ પીવે છે. તે આવું કેમ કરી રહી છે તેનું કારણ પણ મહિલાએ આપ્યું હતું. મહિલાએ આ વાતનો ખુલાસો જ્યારે તે ઈન્ટરવ્યુ આપી રહી હતી ત્યારે તેણે તેના ફાયદા પણ ગણાવ્યા છે.
 
ખરેખર, આ મહિલા અમેરિકાના કોલોરાડોની છે. 'ધ સન'ના એક રિપોર્ટ અનુસાર, આ 53 વર્ષની મહિલાનું નામ કેરી છે. મહિલાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી પોતાનું યુરીન પી રહી છે. મહિલાએ જણાવ્યું કે તેણે આ ત્યારે કરવાનું શરૂ કર્યું જ્યારે તે તેના કેન્સરની સારવાર લઈ રહી હતી.
 
સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments