Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસ્તા પર અચાનક વહી દારૂની નદીઓ

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (13:03 IST)
River of red wine- પોર્ટુગલમાં છ લાખ ગેલન દારૂના બેરલ અચાનક તૂટી પડ્યા અને તે પછી રસ્તા પર દારૂની નદી વહેવા લાગી. રેડ વાઇન નદીની જેમ શેરીઓમાં વહેતી હતી
 
પોર્ટુગલના એક ગામમાં 22 લાખ લીટર રેડ વાઈન પાણીની જેમ વહેતી જોવા મળી હતી.આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બે મોટી ટાંકીમાં ભરેલો રેડ વાઈન અચાનક ફાટ્યો અને તમામ વાઈન રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યો.
<

The streets of Levira, Portugal were flooded with red wine after a distillery’s 2.2 million liter tanks burst.

pic.twitter.com/kwEPNKRjVu

— Pop Base (@PopBase) September 11, 2023 >
 
પોર્ટુગીઝ શહેર સાઓ લોરેનો ડી બાયરો એક વિચિત્ર ઘટનાનું સાક્ષી છે. અચાનક રસ્તા પર દારૂ વહેતો જોવા મળ્યો. વાસ્તવમાં રોડ પર રેડ વાઇનની નદી વહેતી જોઈને લોકો દંગ રહી ગયા હતા. લોકો વીડિયો બનાવવા લાગ્યા. આ પ્રવાહ એટલો ઝડપથી જોવા મળી રહ્યો છે કે ઘણા ઘરોના ભોંયરાઓ પણ રેડ વાઈનથી ભરાઈ ગયા છે. શહેરની નજીક એક ટેકરી પર 22 લાખ લિટરથી વધુ રેડ વાઇનનો સંગ્રહ કરતી ટાંકી ફાટ્યા પછી લાખો લિટર રેડ વાઇન સાઓ લોરેનો ડી બાયરોની શેરીઓમાં વહેવા લાગ્યો, તે બહાર આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments