Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્ભવતી મહિલાને સૂપમાં મળ્યું મરેલું ઉંદર, રેસ્ટોરેંટ થયા બંદ

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (08:47 IST)
ચીનના શાદોંગ પ્રાંતમાં એક ફેમસ રેસ્ટોરેંટમાં એક ગર્ભવતી મહિલાએ પિરસેલા સૂપમાં એક મરેલું ઉંદર નિકળ્યું. ત્યારબાદ રેસ્ટોરેંટ બંદ કરી નાખ્યું છે. મીડિયા રોપોર્ટસમાં આ જાણકારી આપી. ગર્ભવતી મહિલા તેમના પરિવારની સાથે 6 સેપ્ટેમ્બરને શિયાબું શિયાબુ નામના હૉટ્પૉટ રેસ્ટોરેંટ થઈ ગઈ હતી. સૂપમાં મરેલા ઉંદર જોતા પહેલા જે તે થોડું સૂપ પી લીધું હતું. 
 
સૂપથી મરેલું ઉંદર નિકળતાના સમયે વીડિયો ચીની સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ ગયું. આ રેસ્ટોરેંટ તેમના હૉટ્પૉટ ડિશ માટે ખૂબ ફેમસ છે. આ ઘટના પછી મહિલાને બદલામાં 5000 યૂઆન (729 અમેરિકી ડાલર)ની રાશિ આપવા પણ કરીહતી ઘટના પછી આ રેસ્ટોરેંટને અસ્થાયી રૂપથી બંદ કરી નાખ્યું છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments