Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખાણમાં કામ કરતા મજૂરો પર ગોળીબાર, 20નાં મોત

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (19:11 IST)
Pakistan news - પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના દુક્કી જિલ્લામાં એક અજ્ઞાત હુમલાખોરે 20 લોકોની હત્યા કરી નાખી.
 
અજ્ઞાત હુમલાખોરે ખાણમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો જેમાં 20 લોકો માર્યા ગયા અને સાત લોકો ઘાયલ થયા.
 
આ હુમલો ગુરુવારે રાત્રે થયો. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
 
પાકિસ્તાની એસએચઓએ જાણકારી આપતા કહ્યું કે માર્યા ગયેલા મજૂરોમાં ચાર અફઘાનિસ્તાનના હતા જ્યારે અન્ય બલૂચિસ્તાન, કિલા સૈફુલ્લાહ, પશીન, મૂસા ખેલ અને કુચલકના રહેવાસી હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ

Dussehra 2024 Date : દશેરા ક્યારે છે 12 કે 13 ઓક્ટોબર ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

તારી પત્નીને કહો કે કપડાં બરાબર પહેરે, નહીં તો હું તેના ચહેરા પર એસિડ ફેંકીશ... કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો

SCO Summit પહેલા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો ભયાનક હુમલો, 20 લોકોના મોત, 7 ઘાયલ

બાંગલાદેશના પ્રસિદ્ધ મંદિરથી કાળી મુગટ ચોરી પીએમ નરેંન્દ્ર મોદીએ કર્યુ હતુ ગિફ્ટ

આગળનો લેખ
Show comments