Webdunia - Bharat's app for daily news and videos

Install App

G-20 Summit: વેટિકન સિટી પહોંચ્યા પ્રધાનમંત્રી Narendra Modi, પોપ ફ્રાંસિસ સાથે કરી મુલાકાત

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (13:06 IST)
વેટિકન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતાના ઇટલી પ્રવાસ દરમિયાન વેટિકન સિટી (Vatican City) માં પહોંચી ગયા છે  તેઓ ત્યાં પોપ ફ્રાન્સિસ(Pope Francis)ને મળી રહ્યા છે. આ મુલાકાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર અજીત ડોભાલ પણ તેમની સાથે છે.
 
G-20નો 16મુ શિખર સંમેલન ઈટલીમાં 
 
ઉલ્લેખનીય છે કે આ વખતે જી-20નું 16મું શિખર સંમેલન ઈટાલીમાં થઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરવામાં આવી છે.. આ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi) ભાગ લેવા  ઈટલી પહોંચ્યા છે. આ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ તેમનું રોમમાં ભવ્ય સ્વાગત કર્યું હતું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં દરિયા કિનારે 300 રૂમ ધરાવતી 17 માળની આલીશાન હોટેલ બનાવવામાં આવી રહી છે; બેઠકમાં SRFDCLનો નિર્ણય

યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ

ક્રિસમસ પહેલા અમેરિકાની શાળામાં માતમ, ગોળીબારમાં 5 નાં મોત, ફાયરિંગ કરનારા સગીર પણ ઠાર

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન

આગળનો લેખ
Show comments