Webdunia - Bharat's app for daily news and videos

Install App

UAE : શારજહામાં 48-માળના ઍબકો ટાવરમાં આગ, ડ્રોન કામે લગાડાયાં

Webdunia
બુધવાર, 6 મે 2020 (08:01 IST)
ઍબકો ટાવરની આજુબાજુની કમસે કમ પાંચ ઇમારત ખાલી કરાવાઈ.  સંયુક્ત આરબ અમિરાતના શારહજામાં બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળી લાગી છે, જેણે સમગ્ર ઇમારતને ભરડામાં લીધી હતી.
 
સ્થાનિક પત્રકારના જણાવ્યા પ્રમાણે, ફાયરબ્રિગેડની ડઝનબંધ ગાડીઓને ઍબકો ટાવરમાં લાગેલી આગને બુજાવવાની કામગીરીમાં લગાવવામાં આવી છે.
 
આ સિવાય દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
 
આગ લાગવાનાં કારણ તથા તેના કારણે થયેલી જાનહાનિ અંગે કોઈ પ્રાથમિક અહેવાલ નથી.
 
ઍબકો ટાવરમાં લાગેલી આગ અનેક કિલોમીટર દૂરથી નજરે પડી
મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ રાત્રે નવ વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યે) વાગ્યે 48 માળના ટાવરમાં આગ લાગી હતી. જેથી ઇમર્જન્સી સર્વિસીઝને બોલાવામાં આવી હતી.
 
ઇમારતમાંથી ખરતો કાટમાળ નીચે રહેલી ગાડીઓ ઉપર પડ્યો હતો.
 
દુબઈ-સ્થિત અખબાર 'ખલિજ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, આજુબાજુની કમસે કમ પાંચ ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments