Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 વર્ષની છોકરી સાથે વૃદ્ધએ લગ્ન કર્યા, પછી જે થયુ તે જોઈને તમે ચોંકી જશો (વીડિયો)

Webdunia
બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (10:31 IST)
કળયુગમાં જે કંઈ થાય તે ઓછુ જ છે.. આજકાલ વડીલ પોતાની એકલતા દૂર કરવાની ગરજથી પોતાની વ્યથી નાની યુવતી સાથે લગ્ન કરવામાં પોતાની મર્દાનગી સમજે છે. અનેક અવસરો પર તો વડીલોએ પોતાની વયથી અડધી વયની છોકરીઓને પોતાની પત્ની બનાવીને ઘરમાં બેસાડી છે. પણ તાજેતરમાં જ એક એવો મામલો સામે આવ્યા છે. જેમા એક વૃદ્ધએ પોતાની પૌત્રીથી નાની વયવાળી માત્ર 12 વર્ષની બાળકી સાથે લગ્ન કરી નાખ્યા.. 
12 વર્ષની યુવતી સાથે લગ્ન કરવાનો વીડિયો વાયરલ થઈ ગયો અને આખી દુનિયમાં આશ્ચર્ય સાથે જોવાઈ રહ્યો છે. હકીકતમાં આ વૃદ્ધની નિયતમાં કોઈ ખોટ નથી અને તેણે એક સામાજીક ઉદ્દેશ્ય માટે લગ્ન કર્યા છે. આ વડીલ પોતે પણ નહોતા જાણતા કે  તે 12 વર્ષની બાળકી સાથે લગ્ન કરીને દુનિયાભરમાં એટલો પ્રસિદ્ધ થઈ જશે કે તેના આ કારનામા પર લોકો તેને ગાળો નહી પણ શાબાશી આપશે.  
 
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં સગીર સાથે લગ્ન કરવા કાયદેસર અપરાધ છે અને એ પણ જોવામાં આવ્યુ છેકે અનેક દેશોમાં આ કાયદાની મજાક ઉડાવાય છે. તેથી યૂનાઈટેડ નેશંસ પોપુલેશન ફંડે આ માટે એક અનોખો પ્રયોગ કર્યો જે ખૂબ કારગર સાબિત થયો
 
તમે પણ જાણવા આતુર હશો તેથી આગળના પેજ પર જુઓ વીડિયો ... 
 

આ લગ્નનો અસલી હેતુ લેબનાનની સરકાર પર બાળ લગ્ન રોકવા માટેનું દબાણ બનાવવાનો હતો યૂ ટ્યુબ પર વાયરલ થયેલ આ વીડિયોમાં 12 વર્ષની સગીર બાળા અને વૃદ્ધ વ્યક્તિને લગ્ન પછી ફોટો સેશન કરતા બતાવાયા. આ બંનેને  જોઈને રસ્તા પર ખૂબ ભીડ એકત્ર થઈ જાય છે. આ લગ્ન પછી જે કઈ થયુ તે જાણવા તમે પણ આતુર હશો તેથી વીડિયો પર ક્લિક કરો  


Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Show comments