Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG: કપલે દાનમાં આપ્યો પિયાનો, અંદરથી સફાઈ દરમિયાન નીકળ્યુ 4 કરોડનુ સોનુ

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2017 (10:59 IST)
બ્રિટનમાં પિયાનોની દેખરેખ કરનારા એક વ્યક્તિને તેની અંદર સફાઈ દરમિયાન લગભગ 4 કરોડ રૂપિયાના સોનાના સિક્કા મળ્યા છે.  આ નિવેદનોને એક કપલે શ્રોપશાયરના બિશપ-કૈસલ કમ્યુનિટી શાળાને દાનમાં આપ્યો હતો. 
 
એક અંગ્રેજી વેબસાઈટ મુજબ પિયાનોમાં થોડી ખરાબી આવવાને કારણે શાળાએ તેને સુધારવા માટે પિયાનો ટ્યૂનર માર્ટિનને બોલાવ્યો હતો. આ દરમિયાન માર્ટિનને સોનાના સિક્કા મળ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે આ બધા સિક્કા 1847થી 1915 વચ્ચેના છે. 
 
આ સોનાના સિક્કાને સાત પર્સમાં પિયાનોની અંદર મુકવામાં આવ્યા હતા. તેને એ રીતે મુકવામાં આવ્યા હતા જેથી પિયાનો વગાડવામાં કોઈ પણ પરેશાની ન આવે. કપલ પાસે આ પિયાનો લગભગ 33 વર્ષ સુધી હતો. જો કે આ સોનાના સિક્કા પર દાવો કરવા છતા આ સિક્કા કપલને નહી આપવામાં આવે. 
 
પિયાનોમાં સિક્કા મળ્યા પછી કપલે કહ્યુ કે "તેમને આ વાતનો કોઈ અફસોસ નથી કે આ સિક્કા તેમને નહી મળી શકે. તેમણે કહ્યુ અમને ખુશી છે કે આ સિક્કા દ્વારા મળનારી રકમ શાળા સંચાલકના કામમાં આવી શકશે." 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments