Webdunia - Bharat's app for daily news and videos

Install App

435 કિલોનો છે આ માણસ એક સમયમાં ખાઈ જાય છે આટલું

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (11:54 IST)
મળીએ આ માણસથી જે પોતે વિશ્વના સૌથી તાકતવર માણસ ગણાય છે. આ માણસ છે પાકિસ્તાનના અરબાબ ખીજર હયાત , જે માત્ર 25 વર્ષના છે અને તેમનો આશરે 435 કિલો વજન છે. 
તેમના આટલું વજન અને ડાઈટના કારણે તેમને પાકિસ્તાનઓ હક્લ કહેવાય છે. તમે અરબાબની ડાઈટન વિશે જાણીને હેરાન થઈ જશો. એ માત્ર નાશ્તામાં જ  36 ઈંડા , આશરે 4 કિલો મીત અને 5 લીટર દૂધ પી જાય છે. 
 
ખાસ કરીને જ્યાં કોઈ પણ માણસ વધતા વજનથી પરેશાન થઈ જાય છે ત્યાં અરબાબએ તેમના વધતા વજનને તાકાત બનાવ્યા અને હવે એ વેટ લિફ્ટિંગ ચેંપિયન બનાવા ઈચ્છે છે. 
 
તાજ્જુબની વાત આ છે કે આટલું વધારે વજન પછી પણ અરબાબને સ્વાસ્થય સંબંધી કોઈ રોગ નહી છે. પણ તેમના આ વધતા વજનને એ એ વધાવી રહ્યા છે અને ઈચ્છે છે કે વેટ લિફ્ટિંગમાં તે ભાગ લેવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat- સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

આગળનો લેખ
Show comments