Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીનમાં એક ભાઈ-બેનને 24 લાખના 30 નવા iphone 14 પ્રો મોબાઈલ મળ્યા, પોલીસને જાણ કરી પરત કર્યા

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (13:49 IST)
chinese Sibling Found IPhone:  ચીનમાં એક ભાઈ-બેનની જોડીએ ઈમાનદારીની મિશાલ આપી. તેણે આશરે 24 લાખ કીમતના 30 નવા iphone 14 પ્રો મોબાઈલ મળ્યા પછી તેને તરત જ આ સૂચના આપી. ભાઈ બેનની જોડીને તેમના અપાર્ટમેંટ પરિસરની અંદર કચરાની પેટમાં 30 નવા iphone 14 પ્રો મોબાઈલ મળ્યા હતા. આ ઘટના ગયા મહીનાની 7 જુલાઈની છે. જ્યારે તેમણે  24 લાખના રૂપિયાના ફોન મળ્યા. 
 
ડિલીવરી મેનએ ફોના ભૂલથી છોડી દીધા 
ચીનમાં ભાઈ-બેનને ફોન મળ્યાની જાણકારી પોલીસને આપી. પોલીસએ ફોન કબ્જામાં લઈ અસકી માલિકના વિશે માલિક જાણવા તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે ફોન અકસ્માતે લિયુ નામના ડિલિવરી મેન દ્વારા છોડી દેવામાં આવ્યો હતો. તેણે ડસ્ટબિનની ટોચ પર પાંચ બોક્સ મૂક્યા, દરેકમાં 10 નવા iPhone 14 Pro મોડલ્સ હતા.
 
લિયુને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે દાવો કર્યો હતો કે તે મોબાઈલ ફોન ખોવાઈ જવાથી ગભરાઈ ગયો હતો. તેને ડર હતો કે તે ક્યારેય આવી કિંમત ચૂકવી શકશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments