Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 વર્ષના વૃદ્ધે 25 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (12:43 IST)
તાજેતરમાં આ એક લગ્ન ખૂબ ચર્ચામાં છે. જ્યં 25 વર્ષની છોકરીએ 70 વર્ષના એક વૃદ્ધની સાથે લગ્ન કરી લીધા છે. બન્નેની ઉમ્ર વિશે અમે જો વાત કરીએ તો આશરે 45 વર્ષનો અંતર છે. પણ બન્નેનો કહેવુ છે કે પ્યારમાં ઉમ્ર નથી જોવાતી. કનાડાના રહેવાસી આ કપલએ શોથી આખી સ્ટોરી જણાવી 
 
સ્ટેફની નામની આ છોકરીએ જણાવ્યુ કે તેમના પરિવારવાળા આ સંબંધથી ખુશ નથી હતા સ્ટેફનીના પતિનો નામ ડોન છે કપલનો બે વર્ષનો દીકરો પણ છે. 
 
સ્ટેફનીએ જણાવ્યુ કે તેમની ડોનથી ભેંટ આશરે 5  વર્ષ પહેલા એક પબમાં થઈ હતી. સ્ટેફની આ પબમાં કામ કરતી હતી. સ્ટેફનીના મુજબ જ્યારે પણ ડોન પબમાં આવતા હતા તો તેણે બહુ ખુશી થતી હતી. અહીંથી જ બન્નેના વચ્ચે રોમાંસની શરૂઆત થઈ હતી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments