Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 વર્ષીય શિક્ષિકા 16 વર્ષીય વિદ્યાર્થી સાથે સેક્‍સ માણતી ઝડપાઈ

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (11:02 IST)

ધોરણ 10 નું રિઝલ્ટ

ગુરુ શિષ્‍યના સંબંધને લાંછન લગાડતો કિસ્‍સો અમેરિકાના વિસ્‍કોસીનમાં આવેલી એક સ્‍કુલની 30 વર્ષીય શિક્ષિકા એમ. નોવાક ચાલુ કલાસમાં જ પોતાના 16 વર્ષીય વિદ્યાર્થી સાથે સેક્‍સ માણતી ઝડપાઈ ગઈ હતી.

 


બંને વચ્‍ચે બંધાઈ ગયેલા પ્રેમસંબંધનો ભાંડો એક અન્‍ય શિક્ષકે ફોડી નાખ્‍યો હતો. જેણે કલાસમાં તે બંનેને પરસ્‍સર કિસ કરતા ઝડપી લીધા હતા.      શિક્ષિકાએ પોતાના ગલત કૃત્‍યની કબૂલાત કરવાની સાથે જણાવ્‍યું હતું કે બંનેની પરસ્‍પર સંમતિથી ઉપરોક્‍ત સંબંધ ચાલતો હતો. તેના પતિએ છુટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.   મહિલા શિક્ષકને નોવાક કોર્ટમાં રજુ કરાતા 6 વર્ષની જેલસજા તથા 1.20 લાખ ડોલરનો દંડ ફરમાવાયો છે. તેમજ પોતાના સંતાન સહિત 16 વર્ષ સુધીની ઉંમરના બાળકોથી દૂર રહેવાનો હુકમ કરાયો છે
.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments