Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોમેડી લેખક લૈરી ગેલબર્ટનુ નિધન

Webdunia
ટેલીવિઝની દુનિયાના જાણીતા કોમેડી લેખક લૈરી ગેલબર્ટ નિધન પામ્યા છે. તેઓ 81 વર્ષના હતા.

લૈરીને ટેલીવિઝન કાર્યક્રમ મૈશ અને ટૂટ્સીથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

લૈરીનુ પ્રતિનિધિત્વ કરનારા ક્રિએટિવ આર્ટિસ્ટ એંજસીએ જણાવ્યુ કે લાંબા સમયથી કેંસર સામે ઝઝૂમી રહેલા લૈરીએ બેવેર્લી હિલ સ્થિત પોતાના ઘરે ગઈકાલે સવારે છેલ્લા શ્વાસ લીધા.

' ટૂટ્સી' અને 'ઓ ગોડ'ની પટકથા માટે લૈરીને બે ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments