Dharma Sangrah

હેલ્થ કેર : માત્ર 3 મિનિટ કસરત કરો અને સ્લીમ રહો

Webdunia
P.R
શું તમે કામના બોઝ નીચે એટલા દબાઇ ગયા છો તે કસરત કરવા માટેનો સમય જ નથી ફાળવી શકતા? તો તમારા માટે એક ખુશખબર છે. તમારે હવે અઠવાડિયામાં માત્ર ત્રણ મિનિટ જ કસરત માટે કાઢવી પડશે અને માત્ર આટલી જ જહેમત કરીને તમને તમારું શરીર સ્લિમ કરવામાં મદદ મળી શકે છે.

બ્રિટિશ સંશોધકોનો દાવો છે કે ઓછા સમયગાળાની સખત મહેનત જ સ્લિમ બનવા માટે પૂરતી છે. સંશોધકોએ તેમના સંશોધન બાદ જાણ્યું કે રોજ કલાકો જિમમાં ગાળવા કરતા અઠવાડિયામાં એક દિવસ પ્રભાવી રીતે કસરત કરવી જોઇએ.

સંશોધકોનું કહેવું છે કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ(એચઆઈટી) શરીરમાં ચરબીને બાળવા માટેના હોર્મોન સર્જે છે. આ હોર્મોન ગ્લુકોઝને લોહીના માધ્યમ દ્વારા સ્નાયુઓના કોશમંડળમાં મોકલે છે જ્યાં તે ઊર્જા સ્વરૂપે બળે છે.

ડેલી એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં સંશોધકોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ઓછા સમયગાળાની સખત કસરતથી ભૂખ ઓછી કરવામાં મદદ મળે છે જ્યારે કલાકો કસરત કરવાથી વધારે ભૂખ લાગે છે. મુખ્ય સંશોધક પ્રોફેસર જેમ્સ ટિમોન્સે જણાવ્યું કે આનો પ્રભાવ એ પડશે કે જેઓ વજન ઓછું કરવા ઇચ્છે છે તેમણે કસરત પછી નાસ્તા પર તૂટી પડવાનો વારો નહીં આવે, જેવું મોટી કસરત કર્યા બાદ હંમેશા થતું હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

GSSSB Assistant Librarian Recruitment 2025 : 100 જગ્યાઓ પર નીકળી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

Ram Sutar: સ્ટેચ્યુ ઓફ યૂનિટીના શિલ્પકાર રામ સુતારનુ નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોયફ્રેન્ડે કારમાં પ્રેમ સંબંધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, બોલતા જ તેને બધા કપડાં ઉતારી નાખ્યા...

Nitin Gadkari AI Road Plan: રસ્તા પર ખાડો દેખાયો તો સીધો ગડકરી પાસે પહોચી જશે ફોટો, AI વાળી ગાડી હાઈવે પર રાખશે નજર, જાણો કેવી રીતે કરશે કામ

પાકિસ્તાન એટલુ લાચાર ! કંડોમ અને સેનિટરી પૈડ પણ સસ્તા નથી કરી શકતુ, IMF એ ચલાવ્યુ હંટર

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments