Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાઈ-ખેચ આવવાના કારણો

Webdunia
સોમવાર, 17 નવેમ્બર 2014 (17:34 IST)
આપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ઈલેકટ્રીક ડિસ્ચાર્જ દ્વારા કરે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર મગજનાં કોષોમાં થતી ગરબડ અને તેને પગલે કોષોમાંથી નિકળતા કરંટનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને વાઈ(ખેંચ-આંચકી) આવી જાય છે. તેમ સાયકિયાટ્રીસ્ટ ડો. એ જણાવ્યુ હતુ.

સાયકિયાટ્રીસ્ટ ડો.નાં વધુમાં જણાવ્યા મુજબ, ચકકર આવવા, બેભાન થઈ જવુ, હાથપગ અકકડ થઈ જવા, મોઢામાં ફીણ આવવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો શરીર ભુખરૃ પડી જવુ સહિતના લક્ષણો વાઈના છે.

તેમના વધુમાં જણાવ્યા અનુસાર, વાઈ બે ધ્યાન થઈ જવુ, તાકી તાકીને જોઈ રહેવુ, હાથમાંથી વસ્તુ પડી જવી, અસમંજસ વર્તન કરવા સહિતના લક્ષણો વાઈમાં જોવા મળે છે. જન્મ સમયે મગજને ઈજા કે ઓક્સિજનની ઉણપ મગજની ગાંઠ, સોજો કે હેમરેજ, એકિસડન્ટ અને માથાની અન્ય ઈજા, મગજનો તાવ, લોહિમાં ખોડ કે, કેલ્શિયમની વધઘટ સહિતના કારણે વાઈ આવે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments