Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુસ્સાને શાંત કરવા શું કરવું જોઈએ ?

Webdunia
કહેવાય છે કે ગુસ્સાની આગ માણસના મગજને ભસ્મ કરી નાખે છે. ગુસ્સો લાખ રોગોની જડ છે. જેમા લોહીનુ ઉંચુ દબાણ(હાઈ બ્લડ પ્રેશર) દિલની ધડકનૌ વધી જવુ વગેરે એ ગુસ્સા નામની બીમારીના સાઈડ ઈફેક્ટસ છે. તમને ગુસ્સો આવે તો તમારે તેને શાંત કરવા શુ કરવુ જોઈએ

- રિલેક્સ રહો, ક્રોધની સ્થિતિમાં લાંબા ઊંડા શ્વાસ લો.
- પેટ અને ડાયફ્રામને શ્વાસમાં જોડો. ફક્ત છાતીથી લેવાતી ઊંડા શ્વાસથી ફાયદો નહી થાય. કલ્પના કરો કે શ્વાસ પેટની ઉંડાઈથી બંધ કરો.
- ઊંડા શ્વાસ લેતી વખતે વારંવાર આ કહો કે બધુ ઠીક થઈ જશે. સ્થિતિ નિયંત્રણમાં રહેશે.
- પોતાની કલ્પના શક્તિ કે સ્મૃતિના આધારે કોઈ તનાવગ્રસ્ત ઘટનાની કલ્પના કરો.
- તનાવમાંથી મુક્ત થવા માટે યોગ, આસન, ધ્યાન અને પ્રાણાયમને પ્રાથમિકતા આપો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments