Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીના પ્રાકૃતિક પીણાં - 2

Webdunia
N.D
નારિયળ પાણ ી - ગરમીના મહિનામાં જ્યારે પરસેવો રોકાવવાનુ નામ નથી લેતો, તે સમયે તાજા નારિયળનુ પાણી શરીરને તાજગીથી ભરી દે છે. આ નેચરલ આઈસોટોનિક બેવરેજ માનવામાં આવે છે અને સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક સાસ્થ્ય પીણુ છે, જે શરીરને ડીટોક્સીફાઈ કરવા ઉપરાંત શરીરનુ પીએચ સમતુલન પણ બનાવી રાખે છે. આ પાણી ફ્લૂ, હર્પીસ અને બીજા ઘણા રોગોથી બચાવે છે. નારિયળ પાણીમાં શુગર અને કાબ્રોહાઈડ્રેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે.

કેરીનુ પનુ - ગરમીમાં ફળોનો રાજા કેરીનુ મનભરીને સેવન કરી શકાય છે. તમે હાલ કાચી-ખાટી કેરીમાંથી તૈયાર કેરીનુ પનુંપણ બનાવીને પી શકો છો. આ ભારતીય પીણું ગરમીમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગે છે અને લૂંથી બચાવે પણ છે. કેરીનુ પનું હોટ સ્ટ્રેટથી બચાવે છે અને તે વિટામીન સી, બી, બી2 નુ ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. કેરીનુ પનું પીવાથી શરીરમાં સોડિયમ ક્લોરાઈડ અને લોહ તત્વની ઉણ્પ થવાથી બચાવે છે અને સાથે જ ગેસ્ટ્રો-ઈંટેસ્ટાઈનલ વિકારોથી પણ શરીરને મુક્ત રાખે છે.

તરબૂચનો રસ - આની ગણતરી તરસ છિપાવનારુ સર્વોત્તમ પીણાના રૂપમાં કરવામાં આવે છે શરીરને શીતળતા આપનારો આનો ખાસ પ્રભાવ ખરેખર ઉપયોગી છે અને આમાં ઈલેક્ટ્રોસાઈટ સોડિયમ અને પોટાશિયમ ખનીજ વગેરે પણ હોય છે, જે આપણે પરસેવાની સાથે ગુમાવીએ છીએ.

શેરડીનો રસ - આ ગ્લુકોઝનુ સૌથી ઉત્તમ સ્ત્રોત હોય છે, જે તેજ ગરમ હવાવાળા મહિનાઓમાં તમને ઉર્જાથી ભરપૂર રાખે છે. ડાયાબીટિશના રોગીઓ અને સામાન્યથી વધુ વજનવાળા લોકોને શેરડીનો રસ ન પીવો જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments