Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ટિપ્સ

Webdunia
સોમવાર, 9 માર્ચ 2015 (16:27 IST)
હૃદય રોગ કે સ્ટ્રોકના ઘણા કારણ હોય છે એમાં અમારા જીંસ અને લિંગ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ વધારાને જે એ ખાય છે તે મહ્ત્વપૂર્ણ છે. સારી ખબર છે કે એમની ડાઈટમાં થોડા નાના-નાના ફેરફાર કરીને તમે કોલેસ્ટોલને ઓછા કરી શકો છો. જે હૃદય રોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે. 
 
* ઓછા ફેટવાળા દૂધ ઉત્પાદોનો સેવન કરવું. આવા ડેયરી પ્રોડકટથી બચવું જેમાં હોલ મિલ્ક કે ક્રીમ શામેળ હોય્ એના વિપરીત ઓછા ફેટવાળા કે વગર ફેટવાળા દૂધ ઉત્પાદોનો સેવન કરવું. 
 
* ઓછા ફેટ વાળા સ્નેક્સ જેમ કે ઘરે બનેલા પૉપકૉર્ન , ગાજર  ડ્રાઈફ્રુટસ જે તાજા ફળોના સેવન કરવું. સ્ટોરથી ખરીદેલા બેકરી ઉત્પાદોનો સેવનથી બચવું. જ્યારે સુધી તેમા સેચયુરીટેડ ફેટસ ઓછા ના હોય અને તે ટ્રાસફેટ્સથી મુક્ત ના હોય. 
 
* માખણ કે માર્ગારીનની જ્ગ્યાએ તરળ કુકિંગ આયલ્સનો ઉપયોગ કરો. નાનસ્ટિક પેંસનો ઉપયોગ કરો.  ભોજનને ફ્રાઈ કરવાની જ્ગ્યાએ એને બેક કરવું રોસ્ટ કે સ્ટીમ કરવું. 
 
* પામ કે કોકોનટ ઓયલસના પ્રયોગ ન કરવું. વધારેપણું વનસ્પતિ તેલ અન સેક્યુરિટેડ હોય છે પરંતુ આ બન્નેમાં વધારે સેચુરેટિડ ફેટ્સ હોય છે. એની જ્ગ્યાએ તમે કેનોલા, સનફ્લાવર, કાર્ન  ફ્લાવર, સોયાબીન, ઓલિવ કે પીનટ ઑયલ્સનો ઉપયોગ કરી શકો છો. 
 
* આવા ખાદ્ય પર લો જેમાં કામ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેડ હોય જેમ કે ફળ, શાકભાજી, આખા અનાજ ફળી અને વટાણા   એમાં કેલોરી ઓછી હોય છે. અને ફાઈબર ઘણા હોય છે. 
 
* અમારા હૃદયની રક્ષા કરવા માટે પ્રચુર માત્રામાં ફળ અને શાકભાજીઓ સેવન કરવું. 
 
* હૃદય રોગોને ખતરા ઓછા કરવા સૂકા મેવા પણ સારા છે. આ સ્વસ્થકર પ્રોટીનના સારા સ્ત્રોત છે. એના સેવન ધ્યાન થી કરવું કારણ કે એમાં કેલોરી ઘણી હોય છે એના સેવનથી વજન વધે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?