Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણોથી પેટમાં દુ:ખાવો થાય છે.. આનાથી રહો દૂર

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2016 (09:05 IST)
પેટમાં ગેસ એક સામાન્ય સમસ્યા છે. જેનાથી મોટાભાગે લોકો પરેશાન જ રહે છે. એક શોધ મુજબ આખા દિવસમાં 20 વાર વ્યક્તિના પેટમાં ગેસ બને છે જે પેટ દુખાવાનુ કારણ બને છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાય આ પ્રકારના છે. 
 
1. આ ખાદ્ય પદાર્થો ન ખાશો - ફ્લાવર, બીંસ અને કઠોળ પેટમાં એસીડીટીનુ કારણ બને છે. તેથી આ પદાર્થોનું 
   સેવન કરતા બચો. 
 
2. ચાવીને ખાવ - જો ખાવાનુ જલ્દી ખાઈને સમાપ્ત કરી દો છો તો આ આદતને બદલો. ખોરાકને આરામથી ચાવીને ખાવાથી ગેસ નથી બનતી.  
 
3. ઠંડા પીણાંં ન પીવો - કોલા, બીયર જેવા પેય પદાર્થ પેટમાં ગેસ બનાવે છે. આ પેય પદાર્થોને પીવાથી બચો. 
 
4. સ્મોકિંગ ન કરશો - ધૂમ્રપાન પણ એસિડીટનું સૌથી મોટુ કારણ છે. કારણ કે ધૂમ્રપાન કરતી વખતે પેટમાં ધુમાડ સાથે હવા પણ જાય છે. જેનાથી પેટમાં ગેસ બને છે. 
 
5. વધુ સૉસ ન ખાશો - ખોરાક સાથે સોસ અને શરબતનુ વધુ સેવન કરવાથી ફ્રક્ટોજ કૉન સિરપની માત્રા વધી જાય છે.  જો કે પેટની સમસ્યાઓનુ કારણ બને છે. 
 
6. અત્યાધિક ન ખાશો - અનેકવાર આપણે સ્વાદના ચક્કરમાં વધુ ખાઈ લઈએ છીએ જેનુ પરિણામ આપણને પેટના દર્દમાં રૂપમાં ભોગવવુ પડે છે. 
 
7. વ્યાયામ કરતા રહો - વ્યક્તિએ વ્યાયામ કરતા રહેવુ જોઈએ. કારણ કે તેનાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે અને ભોજન પણ સારી રીતે હજમ થઈ જાય છે. 
 
8 પ્રોબૉયોટિક્સ યુક્ત ભોજન - તમારા ખોરાકમાં દહી અને સોયા મિલ્ક જેવા ખોરાકને સામેલ કરવા જોઈએ.  તેનાથી હાજમા સારો રહે છે અને પેટ સંબંધી રોગોથી આરામ મળશે. 
 
8. એંટી બાયોટિક્સથી રહો દૂર - એંટી બાયોટિક્સ તમારા પેટમાં રહેલ સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેનાથી ભોજન પચાવવામાં તકલીફ થાય છે અને પેટમાં દુખાવો થઈ શકે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments