Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Liver Day 2023: લીવરના સારા આરોગ્ય માટે આ રીતે પીવો મઘનુ પાણી

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2023 (00:59 IST)
World Liver Day- આજે વર્લ્ડ લીવર ડે ઉજવાય રહ્યો છે. આ દિવસે લોકોમાં લીવર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવા ય છે. માણસના શરીરમાં જો લીવર ઠીક છે તો શરીર ઠીક છે પણ જો લીવરમાં કોઈ ગડબડ છે તો શરીર પર અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ  હુમલો કરી શકે છે.  લીવર શરીરનુ લોહી સાફ કરે છે  આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જે અજમાવીને તમે તમારુ લીવર સ્વસ્થ રાખી શકશો 
 
1. રોજ સવારે લીંબુ અને મધને કુણા પાણીમાં મિક્સ કરીને પીવો. લીંબુના ગુણ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને લીવર ઝેરીલા તત્વોને સાફ કરે છે.  સાથે જ મધ પણ લીવર પર ફેલાયેલા સંક્રમણ ઠીક કરે છે. 
 
2. લીવર માટે મધ અને પાણી બંને મિક્સ થઈને એક પ્રકારનુ સુરક્ષા કવચ તૈયાર કરે છે. જ્યારે તમે સવારે મઘને કુણા પાણીમાં નાખીને પીવો છો તો આ સૌ પહેલા કબજિયાતને ઠીક કરે છે પછી પેટમાં નમી બનાવી રાખે છે. 
 
3.  લીવરને સાફ કરવા ઉપરાંત મધનુ પાણી શરીર્ની ચરબીને પણ ઓછી કરે છે. જેનાથી વજન નિયંત્રિત રહે છે. 
 
4.  રોજ સવારે કણા પાણી સાથે એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા નહી રહે. આ ઉપરાંત અન્ય રોગ પણ શરીરને નહી લાગે.  

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

આગળનો લેખ
Show comments