Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો. આ 6

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (09:18 IST)
સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ થતા થાક અને સુસ્તી અનુભવાય છે.  પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ચિડચિડાપણું કે તેમનો મૂડ બદલાતો રહે છે.  ઓફિસ જનારી કે હાઉસવાઈફને કામ કરવુ જ પડે છે. આવામાં તેમણે પોતાના ખાવા-પીવા પર જરૂર ધ્યાન આપવુ જોઈએ. 
મોટાભાગે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાવા-પીવાની પર ઓછુ ધ્યાન આપે છે. 
 
તેનાથી તેમના પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પૌષ્ટિક આહાર લેવો જોઈએ. 
 
આવો જાણીએ આ પૌષ્ટિક આહાર વિશે.. 
 
1. ચોકલેટ - પીરિયડ્સ ડાયેટમાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. તેમા વર્તમાન એંટી ઓક્સીડેંટ સેરોટોનિનને વધારે છે જેનાથી મૂડ સારો રહે છે. 
 
2. ફ્રૂટ્સ - પીરિયડ્સમાં વધુમાં વધુ ફ્રૂટ્સ અને લીલી શાકભાજીઓનું સેવન કરવુ જોઈએ. 
 
3. કોફી ન પીવો - કોફીમાં કૈફીન હોય છે. આવામાં કોફી ન પીવી જોઈએ. કોફીથી એસિડની માત્રા વધી જાય છે. 
 
4. ફૈટી એસિડ - પીરિયડમાં ક્રૈમ્પની પરેશાની રહે જ છે. તેનાથી બચવા માટે ભોજન એવુ હોવુ જોઈએ.. જેમા તમને ફૈટી એસિડ મળે. દૂધી ખાઈ શકો છો. 
 
5. આયરન - આયરન મેળવવા માટે મીટ, પાલક અને લીલી પત્તેદાર શાકભાજીનુ સેવન કરવુ જોઈએ. 
 
6. પાણી પીવો - પીરિયડ્સ દરમિયાન ખૂબ પાણી પીવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments