rashifal-2026

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

Webdunia
બુધવાર, 14 મે 2025 (01:26 IST)
હેલ્થ એક્સપર્ટસના મતે, સ્થૂળતા ઘણા ગંભીર અને જીવલેણ રોગોને આમંત્રણ આપે છે. આ જ કારણ છે કે તમારે શક્ય તેટલી વહેલી તકે સ્થૂળતાથી છુટકારો મેળવવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ. કેટલાક લોકો ચરબી બર્ન કરવા માટે ચાલે છે, તો કેટલાક લોકો કસરત કરીને સ્થૂળતાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે કયો વિકલ્પ વધુ સારો સાબિત થઈ શકે છે.
 
કસરત કરવાના ફાયદા
10  મિનિટની હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવા માટે ઘણીવાર કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે. ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવા માટે ઉચ્ચ તીવ્રતાવાળી વર્કઆઉટ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
જો તમે 10000 પગલાં ચાલો તો શું થશે?
10  હજાર પગલાં એટલે કે 7 થી8 કિલોમીટર ચાલવાથી, એટલે કે એક થી દોઢ કલાક ચાલવાથી, તમારા એકંદર સ્વાસ્થ્યમાં ઘણી હદ સુધી સુધારો થઈ શકે છે. જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ બિલકુલ નથી કરતા, તો તમારે દરરોજ આટલા બધા પગલાં ચાલવા પડશે. 10000  પગલાં ૩00 થી 400 કેલરી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
 
વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?
જો તમે ધીમે ધીમે વજન ઘટાડવા માંગતા હો અથવા સ્વસ્થ વજન જાળવી રાખવા માંગતા હો, તો દરરોજ નિયમિતપણે 10,000 પગલાં ચાલવાનું શરૂ કરો. તે જ સમયે, જો તમે તમારા વજન ઘટાડવાની યાત્રાને વેગ આપવા માંગતા હો અને ઝડપથી કેલરી બર્ન કરવા માંગતા હો, તો તમે 10 મિનિટની હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ કરવાનું શરૂ કરી શકો છો. સવાર હોય કે સાંજ, ગમે ત્યારે ચાલવું કે કસરત કરી શકાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

વધુ જુઓ..

ધર્મ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

આગળનો લેખ
Show comments