rashifal-2026

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

Webdunia
શુક્રવાર, 29 નવેમ્બર 2024 (00:15 IST)
વિટામિન ડીની ઉણપથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.  વિટામિન ડી એ તમારા શરીર અને તમારા પુરા સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે. જો તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ છે તો તમારે તે દૂર કરવા માટે તમારા  ડાયેટ પ્લાનમાં વિટામિન ડી થી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.  પણ આ વિટામિનની ઉણપને દૂર કરવા માટેનું ઈન્જેક્શન લેવા એ તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે.
 
નોંધનીય બાબત
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન ડીનું ઈન્જેક્શન તમારી કિડની અને હાડકાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એવું બની શકે કે આ વિટામિનની ઉણપને દૂર કરવાની ઉતાવળ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય. જો વિટામિન ડીની વધુ માત્રા તમારા શરીરમાં પહોંચે છે, તો કિડનીમાં પથરી થવાની શક્યતા વધી શકે છે.
 
સાવધ રહો 
 તમે તમારી કિડનીને નુકસાન થવાથી બચાવવા માંગતા હોય તો વિટામિન ડીનું ઈન્જેક્શન લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર વિટામિન ડી ઈન્જેક્શન તમારા હાડકાની મજબૂતાઈ પર પણ ખરાબ અસર કરી શકે છે. વિટામિન ડીની વધુ માત્રા લેવાને બદલે ડાયટ પ્લાનમાં ફેરફાર કરવો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
ઉણપને કેવી રીતે દૂર કરવી?
 
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમે ચરબીયુક્ત માછલી અને વિટામિન ડીથી સમૃદ્ધ ડેરી ઉત્પાદનોનું સેવન શરૂ કરી શકો છો. આ સિવાય ઈંડામાં વિટામિન ડી પણ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે ઈચ્છો તો બદામનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત દરરોજ તડકામાં બેસીને વિટામિન ડીની ઉણપને પણ ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. આ લેખ સામાન્ય માહિતી માટે છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી

Israel US Attack on Iran Live Update: ઈરાને બહરીન, કતર, કુવૈત અને UAE માં અમેરિકી સૈન્ય બેસ પર કર્યો જવાબી હુમલો

Chandra Grahan 2026: 3 માર્ચના રોજ જોવા મળશે પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં દેખાવવાનો સમય, સૂતક કાળ અને અવધિ

Israel Attack on Iran: ઈઝરાયલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો, આખા દેશમાં ગૂંજી રહ્યુ છે સાયરન

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments