Webdunia - Bharat's app for daily news and videos

Install App

મળી ગયા શાહી મસાલા તમાલપત્રના 9 ચમત્કારિક લાભ

Webdunia
રવિવાર, 23 ઑગસ્ટ 2020 (16:39 IST)
- તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. 
- ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. 
- આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે. 
- અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લો. 
- તેના 1-2 પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાશો. 
- પેટમાં ઈફેક્શન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો 
- કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.  
- મધુમેહમાં તેનો સીમિત માત્રામાં પ્રયોગ કરાય છે. માસિક ધર્મની અનિયમિતતા તમાલપત્રના પ્રયોગ કરવાથી દૂર હોય છે. 
- મચ્છરોને દૂર ભગાડવું હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments