Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 Cancer Symptoms- શરીરમાં આ 10 લક્ષણો બતાવે છે તો ચેતજો થઈ શકે છે કેંસર

Webdunia
રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (09:10 IST)
10 Cancer Symptoms-રિસર્ચ અને ચેરિટી સંસ્થાન કેંસરના રિસર્ચ યૂ. કે મુજબ અડધાથી વધારે વ્યસ્ક એવા લક્ષણોથી ગુજરે છે જે cથી સંબંધિત થઈ શકે છે , પણ એ તેણે નજરાંદાજ નહી કરી શકે છે. આ લક્ષણ થતાં જ ડાકટરી સલાહ લેવી જરૂરી છે. 
 
પાચનમાં મુશ્કેલી 
જો તમે ભોજન પાચનમાં મુશ્કેલી આવી રહી છે તો તરત જ ડાક્ટરથી મળો. 
 
કફ કે ગળામાં ખેંચ
જો ગળામાં ખરાશ રહે છે તો ખાંસતા સમયે લોહી આવે છે તો ધ્યાન આપો . જરૂરી નહી કે આ કેંસર હોય પણ સવધાની જરૂરી છે. જ્યારે કફ વધારે દિવસ થી રહે તો. 
 
મૂત્રમાં લોહી
ડાક્ટર્સ બેવર્સ મુજબ જો મૂત્રમાં લોહી આવે છે તો બ્લેડર કે કિડનીના કેંસર હોઈ શકે છે પણ આ ઈંફેક્શન પણ હોઈ શકે છે. 
 
દર્દ રહેવું-
દરેક દર્દ કેંસરની નિશાની નહી છ્હે પણ જો દર્દ હમેશા રહે તો કેંસર હોઈ શકે છે. જેમ કે માથામાં દુખાવો રહેવું એટલે કે તમને બ્રેઅન કેંસર જ છે પણ ડાક્ટરથી જરૂર મળવું. પેટમાં દુખાવા હોય તો અંડાશયના કેંસર હોઈ શકે છે. 
 
તિલ કે બીજા કઈ
તિલ જેવા દેખાતા નિશાન તિલ જ નહી એવા કોઈ પણ નિશાન ચેહરા પર આવતા જ ડાક્ટરને જરૂર દેખાડો.આ સ્કિન કેંસરની શરૂઆત હોઈ શકે છે. 
 
જો ઘા ન ભરાય તો 
જો ઘા ત્રણ અઠવાડિયા સુધી ન ભરાય તો ડાકટરી તપાસ કરાવો. 
 
મહિલાઓમાં 
જો માસિક ચકેના સિવાય રક્તસ્ત્રાવ નહી રોકાય તો મહિલાઓને ધ્યાન આપવાની જરૂર છે. આ સર્વિકસ કેંસરની શરોઆત હોઈ શકે છે. 
 
વજન ઘટવું 
વ્યસ્કાના વજન સરળતાથી નહી ઘટે છે પણ જો વગર કોઈ કોશિશથી તમે પાતળા થઈ રહ્યા  છો તો જરૂર ધ્યાન આપવાની વાત છે. આ કેંસરના સંકેત થઈ શકે છે. 
 
ગાંઠ થવી 
ક્યારે પણ કોઈ ગાંઠ આવી જાય તો તેના પર ધ્યાન આપો. દરેક ગાંઠ ખતરનાક નહી હોતી . પણ સ્તનની ગાંઠ થવું સ્ત્ન કેંસર તરફ ઈશારો આપે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments