Webdunia - Bharat's app for daily news and videos

Install App

માં બનવાની કોશિશ કરી રહ્યા છો તો ન કરો કારેલાનું સેવન

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (14:45 IST)
એમાં કોઈ ખોટું નહી કે કારેલા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી રહ્યા છો તો કારેલા ન ખાવું. કારણકે વધારે માત્રામાં કારેલા ખાવાથી મા બનવાની ઈચ્છા પૂરી થવામા% મુશ્કેલી હોય છે. પ્રેગ્નેંત મહિલા માટે કેવી રીતે નુકશાનદાયક છે. 
ગર્ભવતી મહિલા  માટે કારેલા નુકશાનદાયક છે. જો તમે કારેલા ખાઓ છો અને કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા કંસીવ કરવાની ક્ષમતાને ઓછું કરી નાખે છે કે પછી જો તમે પ્રેગ્નેંટ છો અને કારેલા ખાઓ છો તો તેથી તમારા ગર્ભસ્થસ શિશુને નુકશાન પહોંચી શકે છે. જો તમે માં બનવા ઈચ્છો છો કે પ્રેગ્નેંટ છો તો કારેલાથી બચવું. 
 
આમ તો કારેલા નહી પણ તેના બીયડ નુકશાનદાયક છે. તેથી બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે. જે પ્રેગ્નેંસીમાં બાધક હોય છે. તે સિવાય વધારે કારેલા ખાવાથી લીવર ઈંફેકશન પણ થઈ જાય છે. વધારે ખાવાથી લીવર ઈંજમાઈસ વધે છે. જે ધમનીઓમાં અકડન પૈદા કરે છે.
 
 
ગર્ભવતી મહિલા  માતે કારેલા નુકશાનદાયક છે. જો તમે કારેલા ખાઓ છો અને કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા કંસીવ કરવાની ક્ષમતાને ઓછું કરી નાખે છે કે પછી જો તમે પ્રેગ્નેંટ છો અને કારેલા ખાઓ છો તો તેથી તમારા ગર્ભસ્થસ શિશુને નુકશાન પહોંચી શકે છે. જો તમે માં બનવા ઈચ્છો છો કે પ્રેગ્નેંટ છો તો કારેલાથી બચવું. 
 
આમ તો કારેલા નહી પણ તેના બીયડ નુકશાનદાયક છે. તેથી બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે. જે પ્રેગ્નેંસીમાં બાધક હોય છે. તે સિવાય વધારે કારેલા ખાવાથી લીવર ઈંફેકશન પણ થઈ જાય છે. વધારે ખાવાથી લીવર ઈંજમાઈસ વધે છે. જે ધમનીઓમાં અકડન પૈદા કરે છે.
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Annapurna Jayanti: ઘરમાં ભોજનના આશીર્વાદ મેળવવા માટે અન્નપૂર્ણા જયંતિ પર કરો આ કામ, તમારી દુકાનો ક્યારેય ખાલી નહીં થાય

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

14 December 2024 Nu Panchang: શનિવારે ઉજવાશે દત્તાત્રેય જયંતિ, જાણો શુભ મુહુર્ત, રાહુકાળ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.

આગળનો લેખ
Show comments