Dharma Sangrah

લૂથી બચવા માટે જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય ( Sun stroke remedies)

Webdunia
બુધવાર, 16 માર્ચ 2022 (12:35 IST)
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક 
 
માથાના દુખાવા , ચક્કર ,  હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગ કરીને તમે લૂથી બચી 
 
શકો છો.  sun stroke
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા કાચા બટાટાના રસ કાઢી શરીર પર લગાવો. 
 
* લૂ લાગતા ડુંગળી ના રસ કાઢી શરીર પર ઘસો. 
 
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.  
 
* લૂ લાગતા કોથમીરના રસમાં બર્ફના પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે. 
 
* શરબતમાં બર્ફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા બર્ફના પાણીમાં સ્પંજ કરો. કે બર્ફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો. 
 
* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો. 
 
* કાચા કેરી કાચા કેરીના શરબત બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

WPL 2026 ને માટે બને ફાઈનલીસ્ટ ટીમોનાં નામ થયા નક્કી, આ દિવસે રમાશે ફાઈનલ મેચ

ભૂકંપથી હચમચી ગયું ભારતનું આ રાજ્ય, પડોશી દેશોમાં પણ હલી ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

વધુ જુઓ..

ધર્મ

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments