Biodata Maker

Liver care tips : લીવરને તંદુરસ્ત રાખવા માટે આજે જ છોડી દો આ કામ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (11:04 IST)
19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે ઉજવવામાં આવે છે. લીવર આપણા શરીરનો મહત્વનો ભાગ છે. લીવર એક એવુ અંગ છે જે આખા શરીરને બાંધીને રાખે છે.  લીવર શરીરમાં લોહી સાફ કરીને ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે.  એટલુ જ નહી આ પાચન તંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લીવર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.  ખોટી ટેવને કારણે અનેક લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો એક વાર લીવર ખરાબ થઈ જાય તો લીવર ટ્રાંસપ્લાટ કરાવવુ પડે છે.  આજે  લીવર વિશે  કેટલીક વાતો બતાવીશુ જે બધાને ખબર હોવી ખૂબ જરૂરી છે. 
 
લીવર ખરાબ થવાનું લક્ષણ 
 
- મોઢાની દુર્ગંધ 
- પાચન તંત્રમાં ખરાબી 
- સ્કિન પર સફેદ દાગ 
- પેટનો સોજો 
- આંખોમાં પીળાપન 
- આંખોની નીચે કાળા કુંડાળા 
- પાચન તંત્રમાં ખરાબી 
- સ્કિન પર સફેદ ધબ્બા 
લીવર ખરાબ થવાનુ કારણ 
 
- વધુ દારૂનુ સેવન કરવુ 
- ધૂમ્રપાન 
- ખોટુ ખાનપાન 
- વધુ કોલેસ્ટ્રોલવાળા આહારનુ સેવન કરવુ 
 
લીવરને આ રીતે રાખો તંદુરસ્ત 
 
લીવરન ઠીક રાખવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો. તમારા વજનને કંટ્રોલમાં રાખો. દારૂનુ સેવન ન કરો. આ ઉપરાંત રોજ વ્યાયામ કરો. જો તમને લીવરની કોઈ પરેશાની અનુભવી રહ્યા છો તો તરત ડોક્ટર પાસે જાવ. 
 
વધુ સમય સુધી બેસવાથી લીવર ખરાબ થઈ શકે છે 
 
જાડાપણુ અને ડાયાબીટિસના શિકાર લોકોને સતત બેસવાથી ફૈટી લીવર થવાના ચાંસ વધી જાય છે. આવામાં આ લોકોએ સતત બેસવુ ન જોઈએ. કામ કરવા દરમિયાન એકાદ કલાક બેસીને થોડા મિનિટો માટે ફરવુ જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના લોકોને એક્સરસાઈઝ કરવુ ખૂબ જરૂરી છે. જાડાપણાનો શિકાર લોકો જો દારૂનુ સેવન પણ કરે છે તો તેમને લીવર કેંસર થઈ શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

એયર ઈન્ડીયાએ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડું વધાર્યું, હવે હવાઈ ભાડા પર પણ દેખાય રહી છે યુદ્ધની અસર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

આગળનો લેખ
Show comments