Dharma Sangrah

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

Webdunia
રવિવાર, 8 મે 2016 (09:18 IST)
મધને આયુર્વેદમાં અમૃત ગણવામાં આવે છે.દરરોજ યોગ્ય રીતે મધનું ઉપયોગ આરોગ્ય માટે સારું  છે. પરંતુ ખોટી રીતે મધનું સેવન કરવાથી  લાભ બદલે નુકશાન થઈ શકે છે. આથી જ્યારે મધ ખાવો નીચે લખવામાં આવતી વાતો  ધ્યાનમાં રાખવા  જોઈએ. 
 
- ચા, કોફીમાં મધનો ઉપયોગ ન કરવો  જોઈએ. આની સાથે મધનું સેવન ઝેર સમાન કામ કરે છે .  
 
- જામફળ, શેરડી, દ્રાક્ષ,  ખાટાં ફળ સાથે મધ અમૃત સમાન છે .  
 
- આગ પર મધ ગરમ ન કરવું . 
 
- માંસ,માછલી સાથે  મધ લેવું ઝેર  જેવું જ છે. 
 
-  મધમાં સમાન માત્રામાં ઘી કે દૂધ હાનિકારક છે. 
 
- ખાંડની સાથે મધ મિક્સ કરવું અમૃતમાં વિષ મિક્સ કરવા જેવું છે . 
 
- એક સાથે વધુ મધ ના લો .આ પણ હાનિકારક છે.મધ દિવસમાં  બે કે ત્રણ વખત એક ચમચી લો. 
 
- તેલ,માખણમાં મધ ઝેર જેવુ  છે. 
 
- મધ ખાઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તો લીંબુનો સેવન કરી લો. 
 
- આચ્યુત સંજીવની મધ કુદરતી સંજીવની સમાન છે. રોજ તેનું સેવન કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે, કારણ કે તે ખનીજ અને જીવન સત્વથી ભરપૂર છે અને 100% શુદ્ધ છે.આરોગ્ય અને સુંદરતા માટે કુદરતી મધનું સેવન કરો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments