Webdunia - Bharat's app for daily news and videos

Install App

High Blood Pressure- હાઈ બ્લ્ડ પ્રેશરની છે સમસ્યા તો ડાઈટમાં શામેલ કરવું આ 5 ફળ કંટ્રોલ રહેશે બીપી

High Blood Pressure- હાઈ બ્લ્ડ પ્રેશરની છે સમસ્યા તો ડાઈટમાં શામેલ કરવું આ 5 ફળ કંટ્રોલ રહેશે બીપી
Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (01:44 IST)
Fruits for Hypertension Patients: ઉચ્ચ રક્તચાપ એટલે હાઈ બ્લ્ડ પ્રેશર આજના સમયમાં લોકોની વચ્ચે તીવ્રતાથી વધવાની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી પીડિત લોકોની ધમનીઓમાં લોહીનું દબાણ વધે છે, જેના કારણે હૃદયને સામાન્ય કરતા વધારે કામ કરવું પડે છે. લોકોમાં આ સમસ્યા મોટે ભાગે વધુ તળેલું, ચીકણું ખોરાક ખાવા અને શારીરિક કામ ન કરવાને કારણે થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ 5 ફળોને તમારા આહારમાં સામેલ કરવાનું ભૂલશો નહીં.
 
 
 
1-કીવી -
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કીવી ખૂબ જ ફાયદાકારક ફળ છે. કિવી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કીવીમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. કિવિનું સેવન કરવાથી હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ ઘટે છે. બીપીના દર્દીઓએ દરરોજ તેમાંથી બનાવેલ જ્યુસનું સેવન કરવું જોઈએ.
 
2-તરબૂચ-
તરબૂચમાં હાજર એમિનો એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, લાઈકોપીન જેવા તત્વો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તરબૂચમાં હાજર પોટેશિયમ કસરત દરમિયાન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
 
3-કેરી-
ફળોનો રાજા કેરી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેરીમાં હાજર ફાઇબર અને બીટા કેરોટિન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
 
4-સ્ટ્રોબેરી-
સ્ટ્રોબેરી એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે.તેમાં હાજર પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
 
5-કેળા-
પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેળા પોટેશિયમ, ઓમેગા -3 ફેટી એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

યાત્રીગણ ધ્યાન દે... ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે ચાલશે આઠ જોડી વિશેષ ટ્રેન, યૂપી-બિહાર સુધીની યાત્રા રહેશે સરળ

Lal Marcha No Upay:વર્ષના પહેલા શનિવારે કરી લો લાલ મરચાનો આ ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Mahakumbh 2025: Dome City માં મળશે 5 સ્ટાર હોટલ જેવી સગવડ, ભાડું સાંભળીને ચોંકી જશો તમે !

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Garud Puran: મૃત્યુ પછી કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ ? જાણો નિયમ, કથા અને મહત્વ

આગળનો લેખ
Show comments